Vision Expo 2027 Logo
VISION EXPO 2027
📍 Vav - Tharad (વાવ - થરાદ) | 01, 02, 03 જાન્યુઆરી 2027

VISION EXPO 2027

🚀 વેપાર, વિકાસ અને નવસર્જનનો મહાકુંભ! 🚀

વાવ-થરાદ વિસ્તારના સર્વાંગી વિકાસ અને વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે યોજાઈ રહ્યો છે એક વિશાળ અને આધુનિક "Vision Expo 2027". આ એક્સ્પો સ્થાનિક વ્યવસાયો, આધુનિક ટેકનોલોજી અને ગ્રાહકોને એક જ મંચ પર લાવવાનો અનોખો પ્રયાસ છે.

📅 તારીખ (Date) 01, 02, 03 જાન્યુઆરી 2027
⏰ સમય (Timing) સવારે 9:00 થી રાત્રે 08:00 સુધી
📍 સ્થળ (Location) વાવ - થરાદ (Vav - Tharad)
Vision Expo 2027 Official Banner

🌟 વાવ-થરાદના સૌથી મોટા બિઝનેસ એક્સ્પોની ગણતરી શરૂ!

Trade, Development and Innovation — 01-03 January 2027

00દિવસ (Days)
00કલાક (Hrs)
00મિનિટ (Min)
00સેકન્ડ (Sec)

મુખ્ય આકર્ષણો અને ક્ષેત્રો (Key Sectors & Categories)

વિઝન એક્સ્પો 2027 માં ૧૨ મુખ્ય ઉદ્યોગો અને આધુનિક પ્રોડક્ટ્સનું ભવ્ય પ્રદર્શન

🌾

કૃષિ (Agri)

આધુનિક ખેતીના ઓજારો, બિયારણ, ખાતર, ડ્રોન ટેકનોલોજી અને સિંચાઈ પદ્ધતિ.

🏥

આરોગ્ય સંભાળ (Health Care)

મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, ફિટનેસ પ્રોડક્ટ્સ, આયુર્વેદિક અને ફાર્મા પ્રોડક્ટ્સ.

🥛

ડેરી ઉદ્યોગ (Dairy)

પશુપાલન, ડેરી મશીનરી, દૂધ પ્રોસેસિંગ યુનિટ્સ અને પશુ આહાર (Cattle Feed).

🏢

રિયલ એસ્ટેટ (Real Estate)

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ, પ્લોટિંગ, ફાર્મહાઉસ અને રોકાણની શ્રેષ્ઠ તકો.

🚗

ઓટોમોબાઇલ્સ (Automobiles)

ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનો.

🎓

શિક્ષણ (Education)

સ્કૂલ, કોલેજ, કેરિયર ગાઇડન્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને કોચિંગ સેન્ટર્સ.

🏗️

બિલ્ડિંગ મટીરીયલ (Building Material)

સિમેન્ટ, સ્ટીલ, સિરામિક્સ, ટાઇલ્સ, પેઇન્ટ્સ અને કન્સ્ટ્રશન સાધનો.

🪑

ફર્નિચર (Furniture)

હોમ અને ઓફિસ માટેનું આધુનિક, એન્ટિક તથા ડિઝાઇનર ફર્નિચર.

💎

જ્વેલરી (Jewellery)

સોના, ચાંદી, ડાયમંડ અને એન્ટિક જ્વેલરીનું આકર્ષક કલેક્શન.

🍕

ફૂડ એન્ડ બેવરેજિસ (Food)

પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ્સ, ફૂડ પ્રોસેસિંગ, પેકેજ્ડ ફૂડ અને લોકલ વાનગીઓ.

💻

આઈ.ટી. (IT Services)

સોફ્ટવેર solutions, વેબ ડીઝાઈનીંગ, ડિજિટલ માર્કેટિંગ અને ટેકનોલોજી.

🔌

ઈલેક્ટ્રોનિક્સ (Electronics)

સ્માર્ટ હોમ એપ્લાયન્સિસ, ગેજેટ્સ, સોલર સિસ્ટમ અને સિક્યુરિટી કેમેરા.

🤝 સ્ટોલ બુકિંગ અને સ્પોન્સરશિપ માટે સંપર્ક

તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે આજે જ તમારો સ્ટોલ બુક કરો.

📞
સંપર્ક નંબર (Phone Numbers)
+91 9624474255, 9724285850, 9638298183
📧
ઈમેઈલ (Email)
contact@visionexpo1.com
🌐
વેબસાઈટ (Official Website)
www.visionexpo1.com
⏰
તારીખ અને સમય (Date & Time)
01, 02, 03 જાન્યુઆરી 2027 | સવારે 9:00 થી રાત્રે 08:00 સુધી

📝 ઓનલાઈન સ્ટોલ ઈન્ક્વાયરી